તમારા city માં પહેલીવાર આવી રહ્યા છે ત્રણ ધમાકેદાર Kutchi comedians –
જેમને તમે હંમેશાં YouTube ના મસ્ત videos માં જોયા છે, એ હવે પહેલીવાર live stage પર standup comedy કરવા આવી રહ્યા છે.
desi fun + relatable jokes + non-stop laughter